39th Get to Gather and Victory Celebration on 06.09.2016

6 Sep

પ્રિય સેવાનિવૃત્ત મિત્રો,

આપણી સંસ્થાનું 39th ગેટ ટુ ગેધર તારીખ 06.09.2016 ના રોજ અમદાવાદ મેડિકલ એસોસિએશન ના હોલમાં માં બપોરે ત્રણ કલાકે શરુ થશે જેમાં શેલ્બી હોસ્પિટલ્સ તરફથી હૃદય ની સારવાર વિષયક એક સેમિનારનું પણ આયોજન કરાવવા મોં આવેલ છે તથા 78.2% અને વિજયની પણ ઉજવણી રાખેલ છે. તો આપ સહુને સમયસર પધારવા નમ્ર વિંનતી છે. નવા થનાર સભ્યો પણ આવી શકાશે.
આપણા મિત્રો ને આ સમારંભ ની જાણ કરશો એવી અમારા તરફથી આપણે એક વિનંતી છે.

દિનેશ ડી મિસ્ત્રી
જનરલ સેક્રેટરી

 

प्रिय सेवानिवृत मित्रगण,

आप सबकी जानकारी हेतु हम आपको महितगार कर रहे है की हमारी संस्थाकी ओरसे ३९वा गेट टू गेधर दिनाक ०६.०९.२०१६ के रोज तीन बजे अमदावाद मेडिकल एसोशिएशन हॉल, एच के आर्ट्स कॉलेज, आश्रम रोड में सम्पन होगा. जाहि शेल्बी हॉस्पिटल द्वारा ह्द्रयकी बीमारीके संग्न एक विशेष मेडिकल सेमिनार का आयोजन किया गया है. हमारा ७८.२ परसेंट का विजयोस्तव भी मनाया जा रहा है . इसी वजह से आपसर्व सेवानिवृत मित्रोंको हमारा हार्दिक निमंत्रण है.. नए सदस्यता लेने वाले लोग बी आके सदस्य बन सकते है.

दिनेश डी मिस्त्री
मुख्य सचिव

39th gat to gether BANNER 6X4 FEET FOR PROOF