ગેટ ટુ ગેધર – વડોદરા ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ ૩૧.૦૫.૨૦૧૯

31 May

ગેટ ટુ ગેધર – વડોદરા ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ ૩૧.૦૫.૨૦૧૯

વડોદરા ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ નું ગેટ ટુ ગેધર અને ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ તારીખ ૩૧.૦૫.૨૦૧૯ ના રોજ સવારે ૧૧.૦૦ વાગે ” ગીતાંજલિ હોલ” કાછીયા પટેલ વાડી, શિયાબાગ ચાર રસ્તા, વડોદરા ખાતે યોજવામાં આવી રહ્યું છે તો સર્વે સભ્યોને હાજર રહેવા નમ્ર વિનંતી.

આ મિટિંગ માં અમદવાદ થી અનિલ પટેલ, હર્ષદ ભાટિયા એન્ડ રમેશ શર્મા હાજરી આપશે તેમજ વડોદરા જિલ્લા ના બીએસએનએલ ના અધિકારીઓ પણ સંબોધશે.

એન.એસ. ચૌહાણ
જિલ્લા સચિવ