બીડીપીએ (ઇન્ડિયા) વડોદરા જિલ્લાનું ત્રીજું ગેટ to ગેધર

6 May

બીડીપીએ (ઇન્ડિયા)  વડોદરા જિલ્લાનું ત્રીજું ગેટ to ગેધર તારીખ ૦૯.૦૫.૨૦૧૭ ના રોજ સવારે ૦૯.૩૦ થી ૧૪.૩૦ દરમ્યાન ગીતાંજલિ હોલ, કાછીયા પટેલ વાડી, ખંડેરાઓ માર્કેટ પાછળ, શિયાબાગ, વડોદરા ખાતે યોજાઈ રહેલ છે. જેમાં અમદાવાથી શ્રી અનિલભાઈ પટેલ અને દિનેશચંદ્ર મિસ્ત્રી હાજરી આપશે. તો સર્વે સેવાનિવૃત્ત સભ્યશ્રીઓ ને હાજર રહેવા ભાઈશ્રી નરપત ચૌહાણની નમ્ર  વિનંતી છે.

For further details – kindly contact Shri N.S. Chauhan, District Secretary, Cell:9426762525 .