વરાછા સુરત ના તક્ષશિલા આર્કેડમાં મૃત્યુ પામેલ બાળકોને હાર્દિક શ્રદ્ધાંજલિ

25 May

વરાછા સુરત ના તક્ષશિલા આર્કેડમાં મૃત્યુ પામેલ બાળકોને હાર્દિક શ્રદ્ધાંજલિ

બીડીપીએ (ઇન્ડિયા) વરાછા સુરત ના તક્ષશિલા આર્કેડમાં તારીખ ૨૪.૦૫.૨૦૧૯ ના રોજ લાગેલ ભયંકર આગમાં મૃત્યુ પામેલ બાળકોને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પે છે.

BDPA (INDIA) conveys heartfelt condolences to dear and near one of all the wards who died on 24.05.2019 in disastrous fire in Tuition Class in Surat.