શ્રીમતી આરતીબેન અશોકભાઈ ઠક્કર ની પ્રાર્થના સભા (બેસણું)

25 Mar

શ્રીમતી આરતીબેન અશોકભાઈ ઠક્કર
નુ અવસાન
તારીખ 24 /03 /2024 રવિવારે થયેલ છે

તેમની પ્રાર્થના સભા (બેસણું) નીચે મુજબ રાખેલ છે

🙏(પ્રાર્થના સભા )બેસણું🙏

તારીખ — 26 /03 /2024
વાર — મંગળવાર
સમય — સાંજે 4 થી 6 કલાકે

સ્થળ — શ્રી રઘુવંશી લોહાણા મહાજન
(વાડી) કમ્યુનિટી સેન્ટર
ઈલોરા પાર્ક રોડ
ડોમીનો પીઝા ની ગલી માં
રેસકોર્સ વડોદરા

અશોકભાઈ બી. ઠક્કર વડોદરા
મોબાઈલ — 9408080214

Map

https://maps.app.goo.gl/TZQ8svPjjCTKf9CC9