૪૦ મુ ગેટ ટુ ગેધર અને નૂતન વર્ષનું સ્નેહ મિલન

18 Nov

૪૦ મુ ગેટ ટુ ગેધર અને નૂતન વર્ષનું સ્નેહ મિલન તારીખ ૧૮.૧૧.૨૦૧૬ ના રોજ બપોરે ત્રણ વાગે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ ખાતે મળશે.
તેમાં નવા સભ્યોના ફોર્મ સ્વીકારવામાં આવશે,
તેમજ પેન્શન રીવીજન ડોનેશન પણ સ્વીકારવામાં આવશે.
જૂની ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારમાં આવશે નહિ તેની સર્વે લગતા વળગતા સેવા નિવૃત મિત્રો એ નોંધ લેવી.
આદિત્ય ઓર્થપેડીક હોસ્પિટલ તરફથી જોઈન્ટ રિપ્લસમેન્ટ વિશે એક ઇન્ફોર્મતિવ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે. તો સર્વે સેવા નિવૃત મિત્રો ને તેનો લાભ લેવા આગ્રહ ભરી વિનંતી છે.

17-11-2016-40th-gat-to-gether