બીડીપીએ (ઇન્ડિયા) અરવલ્લી જિલ્લાનું પ્રથમ અધિવેશન મોડાસા ખાતે યોજાયું – First District Get to Gather – Arravali District

2 Feb
બીડીપીએ (ઇન્ડિયા) અરવલ્લી જિલ્લાનું પ્રથમ અધિવેશન મોડાસા ખાતે યોજાયું
 
બીડીપીએ (ઇન્ડિયા) અરવલ્લી જિલ્લાનું પ્રથમ અધિવેશન મોડાસા ખાતે  તારીખ ૦૧.૦૨.૨૦૧૮ નો રોજ યોજાઈ ગયું, જેમાં રાષ્ટ્રીય કક્ષાના ના જનરલ સેક્રેટરી શ્રી દિનેશ ડી મિસ્ત્રી અને અનિલ એન પટેલ દ્વારા સંબોધવામાં આવેલ અને બીએસએલએલના સેવાનિવૃત્ત કર્મચારીની વિવિધ મુસ્કેલીયો અને તેના નિકાલ માટેનું માર્ગ દર્શન કરવામાં આવેલ.
 
હિંમતનગર થી જિલ્લા સચિવ શ્રી શુક્લ તરફથી જિલ્લા કક્ષાના પ્રસ્નોનાં નીવેડા લાવવાની ખાતરી આપેલ .
 
મોડાસા ખાતેથી શ્રી એમ એફ કાંકરોલીયાએ પ્રમુખ સ્થાન સાંભયેલ અને શ્રી નાયી અરવલ્લી શાખા સચિવે સંબોધન કરેલ અને સારીએવી સંખ્યામાં સર્વે સેવાનિવૃત્ત સભ્યોએ હાજરી આપેલ . શ્રી ગોર, ડીવીઝનલ એન્જીનીરે પણ હાજરી આપેલ સભા ને સંબોધન કરેલ.
 
DETAILED REPORT FOLLOWS……