૪૩મુ ગેટ ટુ ગેધર – ૧૦ નવેમ્બર ૨૦૧૭

10 Nov

૪૩મુ ગેટ ટુ ગેધર – ૧૦ નવેમ્બર ૨૦૧૭

બીએસએનએલ અને ડોટ ના સેવાનિવૃત્ત કર્મચારીઓનું નૂતન વર્ષનું સ્નેહ સંમેલન અને ૪૩મુ ગેટ ટુ ગેધર, તારીખ ૧૦મી નવેમ્બર ૨૦૧૭, શુક્રવારના રોજ અમદાવાદ મેડિકલ એસોસીએસન હોલ, આશ્રમ રોડ, નટરાજ સિનેમા પાસે,અમદાવાદ ખાતે યોજાઈ રહ્યું છે. તો બીડીપીએ (ઇન્ડિયા) ના બીએસએનએલ અને ડોટ ના સેવાનિવૃત્ત કર્મચારીઓ ને સમયસર હાજર રહેવા નમ્ર વિનંતી છે.

The entry to Auditoriaum will be closed at 16.00 hours.

The forms for members representing to various agencies will be distributed in the meeting fof members signture and return for posting by BDPA (INDIA) office.

Members will be free to post directly, if they can not complete it in the meeting.