46th Get to Gather – Ahmedabad District – 19.11.2018 – અમદાવાદ અને ગાંધીનગર  જિલ્લાનું ગેટ ટુ ગેધર અને સ્નેહ સંમેલન  – ૧૯.૧૧.૨૦૧૮ સોમવાર

19 Nov

46th Get to Gather cum New Year Sneh Sammelan of BDPA (INDIA), Ahmedabad District will be held on 19th November, 2018 at 15.00 hours in Ahmedabad Medical Association Hall, Near Natraj Cinema, Opp. H.K. Arts College, Ashram Road Ahmedabad-380009 at 15.00 hours.

Pensioners are requested to attend the same in time. New Members will also be enrolled in the Meeting Venue and Donation for Kerala Disaster Fund and Administrative charges will also be collected.

અમદાવાદ અને ગાંધીનગર  જિલ્લાનું ગેટ ટુ ગેધર અને સ્નેહ સંમેલન  ૧૯.૧૧.૨૦૧૮ સોમવાર

            બી.ડી.પી.એ. (ઇન્ડિયા) – અમદાવાદ અને ગાંધીનગરજિલ્લાનું ગેટ ટુ ગેધર અને સ્નેહ સંમેલનતારીખ – ૧૯.૧૧.૨૦૧૮ ને સોમવારના રોજ બપોરે ૦૩.૦૦ વાગે અમદાવાદ મેડિકલ એસોસીએસન હોલ, એચ. કે. આર્ટસ કોલેજ ખાતે   રાખવામાં આવેલ છે.  

 આ મિટિંગમાં કેરાલા રાજ્યમાં આવેલ કુદરતી આફત માટે ડોનેશન પણ સ્વીકારવામાં આવશે. અત્યારે સુધીમાં આપણે બે લાખ રૂપિયા મોકલાવી ચુક્યા છીએ.

આ સાથે  નવા સભ્યોની નોંધણી અને વહીવટી ફાળો  પણ સ્વીકારવામાં આવશે.