Aaravali District 7th Get to gather will be held on 03.07.2021 at 10.00 hours in Modasa

1 Jul

 

Aaravali District 7th Get to gather will be held on 03.07.2021 at 10.00 hours in Modasa. 

આથી અરવલ્લી જિલ્લાના દરેક BDPA સભ્યો ને જાણ કરવામાં આવે છે કે સાતમું ગેટ ટુ ગેધર માટે તારીખ 3/7/2021 ને શનિવાર ના રોજ મોડાસા જેસીસ હોલ માં મિટિંગ નું આયોજન સવાર ના 10:00 થી 13:00 કલાક સુધી રાખવામાં આવેલ છે. દરેક સભ્યો એ મેડિકલ ઓપ્શન ફોર્મ ભરવાનું છે. ફેમિલી પેન્શન /CGHS ફેસિલિટી /લાઈફ સર્ટિફિકેટ /અને અન્ય માહિતી આપવામાં આવસે. જે સભ્યો ના 500/RS. વહીવટી ફાળો બાકી હોય તો જમા કરાવી પહોંચ મેળવી લેવી. સ્થળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ કુંભાર વાડા પાસે મોડાસા. A. D. Nayi Div. Sec. BDPA અરવલ્લી જિલ્લો.