Obituary – Parekh B.T. Membership No.331 Rajkot expired on 24.10.2022

25 Oct

Obituary – Parekh Balvantbhai Tulsidas,  Membership No.331 Rajkot expired on 24.10.2022. He was born on 02.12.1933 and retired on 31.12.1991, as T.S. His body was donated to Hospital.

ઉપરોક્ત આપણા સભ્ય શ્રી બી.ટી.પારેખ ૮૯ વર્ષના હતા.નોકરી દરમ્યાન સારા મેકેનિક તરીકે ફરજ બજાવતા અને ઓટો કે મોબાઈલ નાં હતા એ સમયે અઘરા માં અઘરા ફોલ્ટ રિપેર કરવામાં માહિર હતા જિંદગી નાં અંત સુધી સેવા પ્રવુતિ ચાલુ હતી પોતાના પેન્શન ની મહત્તમ રાશિ હોસ્પિટલ ના દર્દીઓની સેવામાં વાપરતા ઘણા વર્ષોથી વહેલી સવારે રીંગ રોડ ઉપર કડવા પીણાં ની સેવા આપતા આ ઉમરે ચાલીને ૩ કી.મી. દૂર હવેલીએ વેલી સવારે મંગળા દર્શન માં હાજરી આપતા. આવા નિશ્વારથી સેવાભાવી સભ્ય ગુમાવવાનું દુઃખ થાય છે.પ્રભુ સદગત નાં આત્માને શાંતિ આપે

We convey our heartfelt condolences to his family.