સેવા નિવૃત મિત્રગણ,
આપ સહુને ગુજરાતી ભાષામના એક સ્પેશ્યલ સર્ક્યુલર મોક્લવામના આયો છે અને અમો આશા રાખીએ છીએ કે તે આપ સહુને પ્રાપ્ત થઇ ગયો છે. તેની કોપી આપણી જાણ માટે આજે ફરીથી પ્રકાશિત કરેલ છે.
અમોને એવાનો આનંદ છે કે આપ સર્વે એરીયરની રાહ જોયા સિવાય સ્પેશ્યલ પેન્શન ડોનેશન મોકલવાનું કાર્ય સારું કરી લીધેલ છે તે બાદલ સહુ સેવા નિવૃત મિત્રો નો સહૃદય આભાર માનીએ છીએ. ગુજરાત ના પચાસ સેવાનિવૃત્ત મિત્રો એ આ કાર્ય સમયસર કરી અમારા ઉત્સાહની વૃદ્ધિ કરેલ છે.
હજી ગણીજ લાંબી મજલ પર કરવાની છે જે આપ સર્વેના નાણાકીય સહાય સિવાય સંપૂર્ણ કરાવી તે અતિ મુશ્કેલ કાર્ય છે. તો અમો આપ સહુને એક વાર ફરીથી નમ્ર વિનંતી કરીકે છીએ કે જેમ બને તેમ જલ્દી થી આપ આપણું પેન્શન ડોનેશન મોલવી આપશો જેથી કરી આગામી દિવાળી અંક મમ આપનો ફોટોગ્રાફ પ્રકાશિત કરી શકીએ.
આભાર સહ,
प्रिय सेवा निवृत मित्रगण ,
आप सर्वे सेवानिवृत मित्रो को हमारी औरसे एक स्पेशल सर्क्युलर भेज दिया गया है ओर हम आशा रखते ही के आपने उस सर्क्युलर को प्राप्त करके पढ़ लिया है.
ये माध्यम से आप सर्वको विदित करते है के जितना हो सके ईएतनि सिग्रतासे आप अपना स्पेशल डोनेशन भेज ने की कृपा अवश्य करये.
हमें और भी लंबी मंजिल पर करनी है तो आपकी छबि के साथ आपका डोनेशन त्वरित भेज ने की कृपा करे. . .
Dear Pensioners,
We have posted you a Special Circular requesting you to send your Pension Revision Donation to the Association without waiting for the receipt of arrears.
We have mentioned in details numbers of task we have to achieve for which your financial assistance is of prime importance and value to the Association.
Please send your donation of Rs.2100/- at the earliest possible with your passport size photographs for insertion in our ensuing Diwali issue.
Name of Association: BSNL & DOT PENSIONERS ASSOCIATION (INDIA)
Name of Bank: Canara Bank, Bhadra Branch, Ahmedabad.
Bank Account No: 0317201012977
In case of effecting Bank Transfer please inform us on Phone No: 079-25500800 during 14.00 to 18.00 hours on working days.
As on 26.09.2016, more than 90 Pensioners have come forward to give their donation without waiting for arrears payment. You can also follow them.
DINESH D. MISTRY
GENERAL SECRETARY
BDPA (INDIA)
View the Circular: 2.Gujarati Circular Final